Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ નેત્રંગનાં કેલ્વી કુવા ગામ નજીક વોલ્વો કારને અકસ્માત નડયો, કાર ઝાડ સાથે અથડાતા ફુરચે-ફુરચા ઉડી ગયા.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના નેત્રંગ નજીક આવેલ કેલ્વી કુવા ગામ પાસે આજે સવારના સમયે એક વોલ્વો કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા તેની કાર નજીકમાં આવેલ વૃક્ષ સાથે ધડાકાભેર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

સમગ્ર અકસ્માતની ઘટનામાં સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ હતો જોકે ઘટનાના પગલે એક સમયે લોકોના ટોળા ઉમટ્યા હતા.

Advertisement

Share

Related posts

મહાત્મા ગાંધી સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે દિવ્યાંગ સર્ટીફીકેટ કેમ્પ યોજાયો

ProudOfGujarat

ભરૂચ : સરદાર સરોવર ડેમ તેની મહત્મ સપાટી નજીક.

ProudOfGujarat

લીંબડીની અલંગ કેનાલમા પાણીની લાઈનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!