Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન RE-AUCTION શરૂ

Share

સહાયક પ્રાદેશિક વાહનવ્‍યવહાર કચેરી – ભરૂચ ધ્‍વારા મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન RE-AUCTION શરૂ કરવામાં આવેલ છે. અત્રેની કચેરીમાં બે પૈડાવાળા પ્રાઇવેટ વાહનો માટેના નંબર માટેના ગોલ્‍ડન અને સીલ્‍વર નંબર માટેની GJ-16-CG ના ગોલ્‍ડન અને સીલ્‍વર નંબરના સીરીઝની RE-AUCTION માટે શરૂ કરવામાં આવેલ છે તો ઇચ્‍છા ધરાવતા વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્‍ટ્રેશન કરાવી ઓનલાઇન http:/parivahan.gov.in/fancy પર ઓનલાઇન રજીસ્‍ટ્રેશન કરી AUCTION માં ભાગ લઇ શકે તે હેતુસર જાહરે જનતાના હિતમાં ઓકશનની મુદત વધારવામાં આવેલ છે. જેની સુચનાઓ આ મુજબ છે. (૧) તા.૦૫/૦૨/૨૦૧૮ થી તા.૦૬/૦૨/૨૦૧૮ નાં રોજ બપોરે ૦૨:૦૦ વાગ્‍યા સુધી RE-AUCTION માટેના ફોર્મ રજીસ્‍ટ્રેશન કરાવવાના રહેશે અને એપ્‍લીકેશન કરવાની રહેશે. (૨) તા.૦૭/૦૨/૨૦૧૮ ના રોજ બે કલાક પછીથી તા.૦૮/૦૨/૨૦૧૮ ના રોજ બપોરે ૦૨:૦૦ વાગ્‍યા સુધી RE-AUCTION માટેનું Bidding Open રહેશે. (૩) તા.૦૯/૦૨/૨૦૧૮ ના રોજ ફોર્મ જમા કરાવવાના રહેશે. (૪) જે અરજદારોના ઇ-ફોર્મ સી.એન.એ. ફોર્મ સાત દિવસની અંદર ઓનલાઇન સબમીટ કરવાનું રહેશે જો ફોર્મ અત્રેની કચેરીએ રજૂ કરેલ નહી હોય તો તેઓનો પસંદગીનો નંબર ફાળવવામાં આવશે નહી. વધુ માહિતી માટે http:/youtube/Q3a9k/Q13kc પર સંપર્ક કરી શકશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીઅ થી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીએ જણાવ્‍યું છે

Advertisement

Share

Related posts

ચીનમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે ત્યારે સુરત સહીત રાજ્યના અન્ય વિદ્યાર્થીઓ જેઓ અભ્યાસ અર્થે ચીન ગયા હતા તેઓ ત્યાં ફસાઈ ગયા છે.

ProudOfGujarat

વડોદરામાં 4 ઈંચ વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા..!

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ પોસ્ટ કરેલ તસવીરોમાં બોલ્ડ પીચ ડ્રેસ સ્પ્રિંગ લુક જોવા મળ્યો

ProudOfGujarat
error: Content is protected !!