Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ પોલીસે અલગ-અલગ રાજ્યોનાં પોલીસ સ્ટેશનમાં ચોરી/લૂંટના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આંતરરાજ્ય ગેંગનાં આરોપીને ઝડપી પાડયો.

Share

ભરૂચ પોલીસની અલગ-અલગ ટીમ દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમિયાન ગઈકાલે તા.23-05-21 ના રોજ મળેલ બાતમીને આધારે હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢ જિલ્લાના કનીના પોલીસ સ્ટેશનમાં ટ્રક ચોરીના ગુનામાં તેમજ હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ચોરી/ લૂંટ /ઘરફોડ ચોરી /આર્મ્સ એક્ટ વિવિધ ગુનાઓ કરેલ હોય અને છેલ્લા ચાર વર્ષથી ગુનાઓ મોસ્ટ વોન્ટેડ આરોપી અલીમ ઉર્ફે બબ્બુ ઇસરાઇલ ઉર્ફે ઇસરી રહે, ફરિદાબાદ, હરિયાણાને અંકલેશ્વર ખાતે ધરપકડ કરવામાં આવી હતી. મળેલ બાતમીને આધારે પોલિસ ટીમના માણસો વોચમાં રહી મોસ્ટ વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી અંગે હરિયાણા પોલીસને વધુ તપાસ અર્થે સોંપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર પોલીસે રેડ કરી ગેરકાયદેસર ગેસ રિફિલીંગ પકડી પાડયું

ProudOfGujarat

જામનગરમા થયેલા સફાઈ કર્મચારી પરના હુમલા બાબતે ગોધરા વાલ્મિકી સમાજ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર સુપ્રત કરાયુ

ProudOfGujarat

ભરૂચ જૂનીવાડી વિસ્તારમાં યુવક ને જીવતો સળગાવવા ના પ્રયાસ માં એક આરોપી ની ધરપકડ કરતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!