Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં નર્સ સ્ટાફની પડતર માંગણીઓ ન સંતોષાતા વિરોધ કરવામાં આવ્યો.

Share

ભરૂચ સિવિલ હોસ્પીટલમાં 12 મી મે ના રોજ નર્સો પોતાના હક માટે સરકારને અપીલ કરી હતી. જેને અંતર્ગત સ્ટાફને પૂરતો પગાર મેળવવા અને સમાન હક માટેની પડતર માંગણીઓ કરી હતી જેમાં તંત્ર દ્વારા કોઈ પગલું ન લેવાતા સ્ટાફની નર્સોએ વિરોધ પ્રદર્શન કર્યો હતો.

જેમાં ભરૂચ સિવિલની નર્સોએ કાળી પટ્ટી ધારણ કરીને પ્લેકાર્ડ પર સુત્રોચાર કર્યા હતા. 50 થી વધુ નર્સીંગ સ્ટાફની માંગણીઓ જો પુરી કરવામાં નઇ આવે તો આવતીકાલથી કાળી પટ્ટી ધારણ કરી અચોક્કસ મુદતની હડતાળ કરશે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકા ના વાંકલ ગામે સાંઈ મંદિર નો 12 મો પાટોસવ સાદગી પૂર્ણ રીતે ઉજવાયો.

ProudOfGujarat

રાજપીપળા : લોકડાઉનને પગલે કોંગ્રેસે ગુજરાતની જનતાની સહાય માટે સરકાર પાસે કરી આ માંગ જાણો.

ProudOfGujarat

ઉમરપાડા કોંગ્રેસ દ્વારા લઠ્ઠાકાંડ મુદ્દે ધરણાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!