ભરૂચ જીલ્લામા પ્રોહી/જુગારી અસામાજીક પ્રવૃતી ચલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર ડી.પી.ઊંડક્ટ “સી”ડીવીઝિ પોલીસને મળેલ બાતમી હકીકતને આધારે ચામુંડા માતાજીના મંદિર પાસે ઝાડેશ્વર ભરૂચ ખાતે રહેણાંક મકાનમાં પતાપાના વડે હારજીતનો જુગાર રમતા કુલ-૦૬ ઈસમો કુલ
(૧) વિનુભાઈ હંસરાભાઈ ગજ્જર રહેવાસી ૪૦૨ અંતરીક્ષ એપાર્ટમેન્ટ ઝાડેશ્વર તા.જી.ભરૂચ.
(૨) યજુવેન્દ્રસિંહ જસવિંતનસિંહ રાજ રહેવાસી ૧૪૩૮ સૂર્યનારાયણ સોસાયટી ભોલાવ, ભરૂચ
(૩) સિદ્ધાર્થ ભાસ્કરભાઈ પટેલ રહેવાસી બી/૪ સત્યમ ટાઉનશિપ ઝાડેશ્વર ગામ ભરૂચ
(૪) ભા્કરભાઈ નાથુભાઈ કાવા રહેવાસી અનુરાગ સોસાયટી લિંક રોડ ભરૂચ
(૫) કરશનભાઈ ચતુરભાઈ પરમાર રહેવાસી જી-૧ સુરભી એવન્યુ ભોલાવ ગામ ભરૂચ
(૬) જીગ્નેશભાઈ ભીખુભાઈ સુરતી નાઓ પાસેથી રોકડા રૂપીયા ૫૯,૫૦૦/- ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. જેની આગળની કાર્યવાહી સી ડીવીઝન પોલીસને સોંપવામાં આવી હતી.
ભરૂચ શહેર પોલીસે જુગારધારા હેઠળ ગણનાપાત્ર કેસના છ ઈસમોને ઝડપી પાડયા.
Advertisement