Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પોલીસે નબીપુર નેશનલ હાઇવે પરથી ટ્રાવેલ્સની બસમાં વિદેશી દારૂની હેરફર કરતા બે ઈસમોમે ઝડપી પાડયા.

Share

ભરૂચ જિલ્લામાં બની રહેલા પ્રોહી ગેરકાનૂની પ્રવૃત્તિ પર અસરકારક કામગીરી બજાવી પ્રોહીબિશન કેશો શોધી કાઢવા માટે ભરૂચ પોલીસ હરકતમા આવ્યું છે.

ભરૂચ જિલ્લાના નબીપુર વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર 48 પર મળેલ બાતમીના આધારે ભરૂચ પોલિસની ટીમ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તે દરમિયમ નબીપુર ઓવરબ્રિજ પાસેથી એક ખાનગી ટ્રાવેલ્સની બસને અટકાવી તેમાં પેસેન્જર તરીકે બેસેલ બે ઈસમ જેમના નામ (1) આકાશ સુભાષ શિંદે રહે. પુના મહારાષ્ટ્ર અને (2) વિશાલ નાગનાથ શિંદે રહે. પુના મહારાષ્ટ્રને ભારતીય બનાવટનો વિદેશી દારૂની ઈમ્પોર્ટેડ તથા બ્રાન્ડેડ બોટલો નંગ 32 જેની કિંમત 27,387/- જેટલી તેમજ તેમના મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ મળી કુલ 35,387/- નો મળી આવેલ જેની આગળની કાયદેસરની કાર્યવાહી નબીપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

ગોધરા માર્કેટયાર્ડમાં સોશિયલ ડિસ્ટન્સ રાખીને શાકભાજી નું વેચાણ

ProudOfGujarat

યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી દ્વારા એસ્પાયર ડિસ્પિટિવ સ્કિલ ફાઉન્ડેશન સાથે એમઓયુ કર્યા.

ProudOfGujarat

ગુજરાતમાં શિક્ષણ સહાય યોજના હેઠળ 2.81 લાખ વિદ્યાર્થીઓને 160 કરોડની શિષ્યવૃત્તિ અપાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!