Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ શહેર ના મુખ્ય માર્ગો ઉપર થી નગર સેવા સદન ની ટીમ દ્વારા જિલ્લા કલેકટર ના જાહેરનામા મુજબ લારી-ગલ્લા ના દબાણો દૂર કરવામાં આવ્યા હતા……

Share

ભરૂચ શહેર માં વધતી જતી ટ્રાફિક સમસ્યાના કારણે ભરૂચ જિલ્લા કલેકટર રવિ અરોરા દ્વારા શહેરના માર્ગો ને નો હોકર્સ જૉન જાહેર કર્યા હતા..જે જાહેરનામાના ભાગ રૂપે આજરોજ સવાર થી ભરૂચ ના મુખ્ય માર્ગ સ્ટેશન રોડ પર ના લારી ગલ્લા તેમજ પથારાવાળાઓ અને ટ્રાફિક ને અડચણ રૂપી સ્થાનો ઉપર થી દબાણો ને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી…
ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેર માં જાણે કે ટ્રાફિક ની સમસ્યા નહિવત થવા નું નામ ન લેતી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે શહેરમાં આડેધડ પાર્ક થતા વાહનો લોકો માટે માથા નો દુખાવા સમાન બન્યા છે ત્યારે ટ્રાફિક પોલીસ જાણે કે ઊંઘ માં હોય તેમ લાગી રહ્યું છે …………

Advertisement

Share

Related posts

માંગરોળના કોસાડી ગામના ઈસમ પાસેથી પોલીસે કબ્જે લીધેલા સમોસામાં ગૌમાંસ હોવાનું એફએસએલ રિપોર્ટમાં બહાર આવ્યું

ProudOfGujarat

માંગરોળ તાલુકાના સાવા ગામેથી કદાવર દીપડો પાંજરે પુરાયો

ProudOfGujarat

સાયબર ક્રાઈમના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ સાઈબર ક્રાઇમ પોલીસ*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!