Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ વાગરા રોડ પર મારુતિ વાન પલ્ટી મારતા ચાર થી વધુ લોકો ઘાયલ થયા હતા …

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના વાગરા રોડ પર આજ રોજ સવાર ના સમયે મારુતિ વાન નંબર જી જે ૫ સી એ ૪૫૩૩ ના ચાલકે સ્ટેયરિંગ પર નો કાબુ ગુમાવતા વાન રોડ સાઈડ ના ખાડા માં પલ્ટી મારતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત ની ઘટના માં લગ્ન સમારંભ માં હાજરી આપવા જતા પરીવાર ના ચાર થી વધુ સભ્યો ને ઈજાઓ પહોંચી હતી જેઓ ને તાત્કાલિક ૧૦૮ ની મદદ થી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માં આવ્યા હતા..

Advertisement

Share

Related posts

નર્મદા – અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સેલંબા ખાતે થયેલ હિંસા મામલે શાંતિની અપીલ કરી

ProudOfGujarat

વિશ્વ યોગ દિવસને અનુલક્ષીને નર્મદા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા રાજપીપલામાં બાઈક રેલી યોજાઈ

ProudOfGujarat

ગ્રામ્ય કક્ષાએ લોકડાઉનનો અમલ કરાવવાની જવાબદારી સરપંચો ઉઠાવે : DGP

ProudOfGujarat
error: Content is protected !!