Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચનાં આમોદ તાલુકાનાં સરભાણ ખાતે અચાનક વાનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

Share

ભરૂચના આમોદ તાલુકાના સરભાણ નજીક મારુતિ વાનમાં એકાએક આગ લાગી હતી. ભર બપોરે અચાનક આગ લગતા ચાલકને જાણ થતા વાનમાં બેસેલા લોકો અને ચાલક સમય સૂચકતાથી ગાડીની બહાર નીકળી આવ્યા હતા અને સાથે આવતા જતા લોકોની ભીડ જામી ગઈ હતી. અવારનવાર ગાડીઓમાં શોર્ટસર્કિટને કારણે આગ લાગતી હોઈ છે તે જ રીતે આ વાનમાં પણ આગ શોર્ટશાર્કિટને કારણે લાગી હોવાનું અનુમાન છે, ઘટના દરમિયાન સમયસૂચકતાથી બહાર નીકળી જતા કોઈ વ્યક્તિને જાનહાની થઈ ન હતી.

Advertisement

Share

Related posts

વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ માટે યોગ શિબિર યોજાઈ

ProudOfGujarat

ભરૂચ ના જલારામ મંદિર સત્સંગ હોલ ખાતે જનતારાજ સંગઠનનાં એમ.જે ટીવી લાઈવના મયુર જોષી દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

ProudOfGujarat

વડોદરાના બે વિદ્યાર્થીઓએ આયુર્વેદિક, હર્બલ પ્રોડક્ટની કંપની સ્થાપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!