Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની નરનારાયણની ખડકીમાં તંત્રની બેદરકારીને કારણે વીજ વાયર જીવલેણ સમાન !

Share

ભરૂચના નવાડેરા વિસ્તાર ખાતે આવેલી નરનારાયણાની ખડકીમાં છેલ્લા ઘણા સમયથી જીવતા વીજ વાયરો નીચે સુધી લટકતા દેખાઈ રહ્યા છે સાથે બાળકો રમતા હોવાથી શોર્ટશાર્કિટનો સ્થાનિકોમાં ભય લોકોને સતાવી રહ્યો છે.

અનેકવાર ખડકીના રહીશો દ્વારા ગુજરાત વીજ કંપનીમાં રજુઆત કરવામાં આવી રહીં છે પણ તંત્રની બેદરકારીને કારણે કોઈ વીજ વાયરો અંગે કોઈ નિરાકરણ આવ્યું નથી જેને પગલે ત્યાંના સ્થાનિક રહીશોમાં ગુજરાત વિજ કંપની સામે રોષ જોવા મળી રહ્યો છે.

Advertisement

Share

Related posts

જામનગર મહાનગરપાલિકા દ્વારા મહાત્મા ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવવાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

સેલવાસ પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી માટે ખાસ રોબોટનો ઉપયોગ કરાયો.

ProudOfGujarat

સુરતનાં લિંબાયતમાં બાળકને રમાડતા યુવક પહેલા માળેથી નીચે પટકાયો, સારવાર દરમિયાન મોત, બાળકનો બચાવ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!