Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ફાયર વિભાગ દ્વારા વિવિધ સેન્ટરોમાં મોકડ્રીલ યોજાઇ.

Share

ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલોમાં આગનાં બનાવ બને ત્યારે તેના બચાવમાં સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ તેની માહિતી આપવા માટે ફાયરશાખા દ્વારા આજે મોકડ્રીલ યોજવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ આજે ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગ દ્વારા વિવિધ સેન્ટરો પર મોકડ્રીલ યોજાઇ હતી. તાજેતરમાં પટેલ વેલ્ફેર હોસ્પિટલ ખાતે આગની ઘટના બની હતી આ આગની ઘટનામાં અનેક લોકો મોતને ઘાટ ઉતર્યા આથી આગામી સમયમાં આ પ્રકારનાં બનાવમાં જનતા સ્વરક્ષણ મેળવી શકે તેવા આશયથી આજે ભરૂચ ફાયર શાખાએ મોકડ્રીલ યોજી હતી, જેમાં હોસ્પિટલમાં આગ લાગે ત્યારે આગને કાબુમાં કેવી રીતે લઈ શકાય તે હેતુસર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

રાજપારડી કેન્દ્રમાં એસ.એસ.સી ની પરિક્ષાનો શાંતિમય માહોલમાં પ્રારંભ.

ProudOfGujarat

માંગરોળનાં રણકપોરની દૂધ ઉત્પાદક મંડળીનાં પ્રમુખ પદે અંબુભાઈ પટેલ બિનહરીફ વિજેતા થયાં.

ProudOfGujarat

ભરૂચ : ધારાસભ્ય મહેશ વસાવાએ આદિવાસી સમાજનાં પડતર પ્રશ્નોનું નિવારણ કરવા માંગ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!