Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં પ્લાઝમા કલેકશન સેન્ટર શરૂ કરવા મુમતાઝ પટેલની કલેકટરને રજૂઆત.

Share

ભરૂચનાં કોંગ્રેસી નેતા અહેમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલ દ્વારા ભરૂચમાં કોરોનાનાં દર્દીઓને પ્લાઝમા ડોનેટ કરવા રજૂઆત કરવામાં આવી છે.

અહેમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલ દ્વારા ભરૂચમાં કોવિડ-19 ની સ્થિતિને ધ્યાને લેતા ભરૂચનાં કલેકટરને ઇલેકટ્રોનિક માધ્યમ દ્વારા પ્લાઝમા કલેકશન સેન્ટરની શરૂઆત કરવાની રજૂઆત કરાઇ છે તેમજ ભરૂચનાં દર્દીઓને વેન્ટીલેટર,ઓક્સિજન તાત્કાલિક મળી રહે તે માટે એમ્બ્યુલન્સને ભરૂચ-અંકલેશ્વર વચ્ચે ગ્રીન કોરિડોર આપવાની પણ જનતા માટે આ તકે માંગણી કરી છે.

Advertisement

Share

Related posts

આણંદ : બોરસદની સબ-જેલમાંથી ચાર અન્ડરટ્રાયલ કેદીઓ ફરાર, પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું

ProudOfGujarat

ભરૂચ : રામનવમી નિમિત્તે તવરાથી ઝનોર સુધી બાઈક રેલી યોજાઇ.

ProudOfGujarat

નબીપુરમાં મોહસીને આઝમ મિશનના સહયોગથી પારૂલ આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા આરોગ્ય શિબિર યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!