Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા ના આમોદ પાસે આવેલ સમની રોડ પર ટ્રકે મોપેડ સવાર ને અડફેટે લેતા મોપેડ સવાર વ્યક્તિનું મોત નીપજ્યું હતુ.

Share

 

::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ જીલ્લા ના આમોદ નજીક આવેલ સમની રોડ ઉપર પૂરપાટ ઝડપે આવતી એક ટ્રકે મોપેડ સવાર વ્યક્તિ ને અડફેટે લેતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માત માં મોપેડ સવાર વ્યક્તિ નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું

Advertisement

આમોદ ના સમની રોડ પર સર્જાયેલ અકસ્માત ના બનાવ માં મૃતક સમની ગામ નો રહેવાસી હોવાનું પ્રાથમિક તબબકે જાણવા મળ્યું હતું…હાલ તો સમગ્ર મામલે આમોદ પોલીસે અકસ્માત મોત અંગે નો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી

(હારૂન પટેલ)


Share

Related posts

ઝઘડિયાના જુનાપોરા ગામે મગરના હુમલામાં મરણ પામનાર યુવકના પરિવારને રૂ.પાંચ લાખનો ચેક આપવામાં આવ્યો

ProudOfGujarat

ભરૂચ : નેત્રંગનું ગૌરવ-ધોરણ ૧૨ કોમર્સ (CBSE) માં ૯૨ ટકા પ્રાપ્ત કરી શાળામાં પ્રથમ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા વિપક્ષીઓએ તંત્રની ગતરોજ રોડની કરેલી કામગીરી ખુલ્લી પાડી.

ProudOfGujarat
error: Content is protected !!