Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજયસભાનાં સાંસદ મર્હુમ, અહેમદ પટેલનાં પુત્રી મુમતાજ પટેલે કોરોના કાળમાં લોકોને પ્લાઝમા ડોનેટ કરવા કરી અપીલ.

Share

હાલ સમગ્ર દેશમાં કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે, મહામારી સામે લડત આપતા અનેક દર્દીઓને પ્લાઝમાની જરૂર પડતી હોય છે, તે વચ્ચે રાજ્યસભાના સાંસદ મર્હુમ અહેમદ પટેલની દીકરી મુમતાઝ પટેલે કોરોના મહામારીને મ્હાત આપી સાજા થઈને આવેલા લોકોને સોશિયલ મિડિયા થકી ખાસ અપીલ કરી હતી.

મુમતાઝ પટેલે અપીલ કરતા જણાવ્યું હતું કે તમે કોરોના સંક્રમણનો સામનો કર્યો છે, અને તમે બધા જાણો છો કે કોરોના તમારા પર જ નહીં તે આપના ઘર, પરિવાર અને સંસાર પર પણ હુમલો કરે છે, ત્યારે હવે તમારી વારી છે કોવિડને માર ગીરાવવાની અને તમે તમારું પ્લાઝમા દાન કરી કોવિડ દર્દીની જાન બચાવી કોવિડ હીરો બની શકો છે તેમ જણાવી લોકોને પ્લાઝમા દાન કરવા અપીલ કરી હતી.

Advertisement

Share

Related posts

નેતાજી, સાવધાન..!!.. ” તમારી વર્તણુક પર કાર્યકરોની નજર છે..”

ProudOfGujarat

ભરૂચ : શું ભારતમાં શિક્ષણનું ખાનગીકરણ થવું જોઈએ બંધ ? જાણો વધુ.

ProudOfGujarat

પાલેજ ખાતે ટ્રાફિક પોલીસ ચોકી પોલીસ ઇન્સ્પેકટરના હસ્તે ખુલ્લી મુકાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!