Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચમાં બે પોલીસ કર્મીઓ બાખડ્યા: એક પોલીસ કર્મીને ઈજા

Share

ભરૂચ પોલીસ હેડકવાટર્રસ ખાતે બે પોલીસ કર્મીઓ વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતા એક પોલીસ કર્મીને લાકડીના સપાટા થી ઈજા થતા સારવાર માટે લઇ જવાયો હતો.

ભરૂચ બી ડીવીઝન પોલીસ મથક ખાતે બે પોલીસ કર્મચારીઓ વચ્ચે થયેલ મારામારી અંગે ગુનો નોંધવામાં આવેલ છે.પોલીસ કર્મચારી રાકેશ રામાભાઈ ની પોલીસ ફરિયાદ મુજબ તેઓ વાલિયા પોલીસ મથક ખાતેથી લઈને આવ્યા હતા. તેવા સમયે હેડકવાર્ટરસ ખાતે આવતા પોલીસ કર્મચારી મનહરસિંહ વનરાજસિંહે ગુસ્સામાં રાકેશ પરણી સાથે ગાળાગાળી કરી હતી. અને લાકડીના સપાટા વડે રાકેશ પરણીનાં માથા પર મનહરસિંહે લાકડીના સપાટા મારી ઈજા પહોંચી હતી, જેમતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે. બી ડીવીઝનપોલીસ બનાવની તપાસ કરી રહી છે.

Advertisement

(યોગી પટેલ)

 


Share

Related posts

વાંકલ : માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગણેશજીની નાની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી.

ProudOfGujarat

રાજપીપળા : જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ ત્રણ ૧૯૬૨ મોબઇલ પશુવાનનું લોકાર્પણ કરીને લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું.

ProudOfGujarat

ઉર્વશી રૌતેલા એ પૈન ઈન્ડિયા ફિલ્મ, ધ લિજેન્ડના તાજેતરમાં રીલીઝ થયેલા ગીત પર બનાવી રીલ.

ProudOfGujarat
error: Content is protected !!