Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં દહેજ રોડ પર આવેલ કેસરોલ ટોલ બુથનો કર્મી ઉઘરાણીનાં રૂપિયા લઈ ફરાર…

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચનાં દહેજ રોડ પર આવેલ કેસરોલ ટોલ બુથ પર કેશિયર તરીકે ફરજ બજાવતો દેવેન્દ્ર સિંગ રાજેન્દ્ર સિંગ અગર ટોલ બુથ ઉપર કેશ કાઉન્ટરમાં જમા થયેલ રૂપિયા ૭૫ હજારની રકમની ચોરી કરી ફરાર થઇ જતાં મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

ભરૂચ તાલુકા પોલીસે હાલ ફરિયાદના આધારે ટોલ બુથ પર લાગેલ સીસીટીવી કેમેરાની મદદથી આરોપી સામે ગુનો દાખલ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે, મહત્વની બાબત છે કે ટોલ બુથ પર જમા થયેલ રૂપિયા ખુદ કેશિયર જ લઈને ફરાર થતા મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

Advertisement

Share

Related posts

વડોદરા : રાજુપુરા ગામે ફોરેસ્ટ વિભાગ એ ખેતરમાંથી પાંચ ફૂટના અજગરનું રેસ્ક્યુ કર્યું

ProudOfGujarat

ભરૂચ અને અંકલેશ્વરમાં હોળી – ધૂળેટી પહેલા પોલીસ સક્રિય, દારૂની ભઠ્ઠીઓ ઉપર દરોડો પાડી 41 આરોપીઓની કરાઇ ધરપકડ

ProudOfGujarat

ભરૂચ : આવતીકાલે કોરોના રસીની “મેગા વેક્સિનેશન ડ્રાઈવ” યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!