Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ક્રાઈમ બ્રાંચે નવાગામ કરારવેલ ગામ ખાતેથી લાખોની કિંમતનાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂ ભરેલ બે કાર સાથે ત્રણને ઝડપી પાડયાં.!!

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિગમાં હતા દરમિયાન મળેલ બાતમીના આધારે નવાગામ કરારવેલ ગામ ખાતે રહેતા સતીષ ઉર્ફે ગાંડાના ઘરની પાછળના ભાગેથી બે કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ત્રણ જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

ક્રાઈમ બ્રાંચે પાડેલ દરોડામાં વિવિધ બ્રાન્ડની નાની મોટી વિદેશી દારૂની ૧૩૭૫ નંગ સહિત સ્વીફ્ટ ડિઝાયર કાર નંબર GJ.06.HS 6079 અને મારુતિ રિટઝ નંબર GJ. 16 AJ 3855 મળી કુલ ૮,૮૯,૭૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા આરોપી મનોજ સોચન યાદવ, મનીશ મહેશ વસાવા, તેમજ ઇમરાન અબ્દુલ સૈયા નામના બુટલેગરોની ધરપકડ તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે..!

Advertisement

Share

Related posts

અવિરત મેઘવર્ષાને લઇને ઝઘડિયા તાલુકાની નદીઓ પાણીથી ભરપૂર.

ProudOfGujarat

જુનાગઢ : માંગરોળનાં શ્રીરામ મંદિરે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું સ્વાગત કરાયું

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે “પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ” કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!