Proud of Gujarat
INDIAFeaturedGujarat

રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા વિનામૂલ્યે કોવિડ-19 ની દવાઓનું વિતરણ કરાશે.

Share

રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા અને ધારાસભ્ય દુષ્યંત પટેલનાં સહયોગથી ભરૂચ જીલ્લાનાં જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિ:શુલ્ક કોરોનાની દવાઓનું વિતરણ કરવામાં આવશે.

રોટરી કલબ દ્વારા અવારનવાર પ્રજાલક્ષી કાર્યો કરવામાં આવતા હોય છે. ચૈત્ર નવરાત્રનાં પ્રારંભથી આજથી અહીં ભરૂચનાં સ્ટેશન રોડ ખાતે એમ.આઇ.પટેલ રોટરી યુથ સેન્ટર રોટરી કલબ ઓફ ભરૂચ ખાતે એક નિ:શુલ્ક હેલ્પ સેન્ટરની શરૂઆત થઈ છે જેમાં નિયમિત સવારે 10 થી સાંજે 6 સુધી જરૂરિયાતમંદ ગરીબ અને મધ્યમ વર્ગનાં દર્દીઓને વિનામૂલ્યે કોવિડ-19 ની દવાઓનું વિતરણ કરવામાં આવશે અને સાથે ડોકટરનું પ્રિસ્ક્રિપશન લાવવું ફરજિયાત છે તેવું ધારાસભ્ય દુષ્યંત પટેલે જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ

ProudOfGujarat

સ્ટેટ મોનિટરીંગ સેલનો રાજકોટમાં દરોડા : ૮૦ લાખથી વધુની કિંમતનો દારૂ ઝડપાયો

ProudOfGujarat

સુરત : સરથાણા વિસ્તારમાં જવેલર્સમાં ચોરી કરતી મહિલા ગેંગને પોલીસે ઝડપી પાડી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!