Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : જીલ્લા પંચાયતની સામેનાં ખુલ્લા પ્લોટમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો.

Share

ભરૂચ જીલ્લા પંચાયત કચેરીની સામે આવેલા ખુલ્લા પ્લોટમાં એકાએક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જીલ્લા પંચાયતની પાસે ઘણા સમયથી ઝાંડીઝાખરા ઉગી નીકળેલા છે જેમા આજે એકાએક આગ લાગતા આગે મોટુ સ્વરૂપ ધારણ કરેલ હતુ જેને લઈને આસપાસના શોપિંગ સેન્ટરોના વેપારીઓ જીવ તાળવે ચોટયાં હતા. જોકે બનાવને જોતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને લશ્કરોએ આવીને કાબુ મેળવ્યો હતો.

નોંધનીય છેકે પાલિકા તંત્રએ પણ આવા ઝાડી-ઝાંખરાઓ સત્વરે જ દૂર કરવા જોઈએ જેથી ઉનાળાનાં સમયમાં આવા આગ લાગવાનાં બનાવો બને નહી. સમય સુચકતાથી જાનહાની કે નુકશાની થઈ નહતી.

Advertisement

Share

Related posts

અમદાવાદ : વસ્ત્રાપુરના ન્યુયોર્ક ટાવરમાં PCB ની રેડ, જુગાર રમતા 19 ઇસમો પકડાયા

ProudOfGujarat

ફૂલકી સિદ્ધેશ્વર હનુમાનજી સેવા સંકુલથી સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી પગપાળા સંઘ કાઢવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ : દૂધધારા ડેરીનાં નિયામક મંડળમાં 15 બેઠકો પૈકી 14 બેઠક બિનહરીફ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!