Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં તબીબી બેદરકારી અંગે કેસ નોંધવા માટે પોલીસ વિભાગને પડતી મુશ્કેલીઓ અંગે પરિસંવાદ યોજાયો.

Share

ભરૂચ જીલ્લા પોલીસવડા દ્વારા પોલીસ વિભાગને પડતી તબીબી મુશ્કેલીઓ અંગે એક પરિસંવાદ યોજાઇ ગયો. આ પરિસંવાદ ભરૂચ જીલ્લા પોલીસ અને ઇન્ડિયન મેડિકલ એસોશિએશનનાં સંયુકત ઉપક્રમે યોજાયો હતો. જયારે પણ પોલીસ વિભાગને દર્દીની સારવાર, મૃત્યુ કે ઇજાનાં સમયે ડોકટર વિરુદ્ધ જે ગુનાઓ નોંધવામાં આવે છે તેવા સમયે યોગ્ય ગુનાઓ દાખલ થાય, યોગ્ય તપાસ તેમજ ચાર્જશીટ તેવા મુદ્દાઓની આ પરિસંવાદમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ પરિસંવાદમાં જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમા, ડોકટર નિલેષ દેસાઇ, ડૉ. વિનેશ શાહ, એડવોકેટ ભાવનાબેન છાબરા, શૈલેન્દ્રસિંહ ધરીયા તેમજ ભરૂચ જીલ્લાનાં પોલીસ વિભાગ અને તબીબી વિભાગના તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના પશ્ચિમ વિસ્તારના તાડીયાવાડીના જુગાર ધામ પર પોલીસનો છાપો: સાત જુગારીઓને અટકાયત

ProudOfGujarat

તાપી-ઉચ્છલ ના નારણપુરા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત ની ઘટના-ત્રણ સારવાર હેઠળ….

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઉધોગકારો કંપનીઓમાં બાહર ના મેનેજર મૂકે છૅ, જેઓ તેઓના જ વિસ્તાર ના લોકોને રોજગાર માટે ભરતી કરે છૅ, મુમતાઝ પટેલભરૂચ જિલ્લાના ઉધોગકારો કંપનીઓમાં બાહર ના મેનેજર મૂકે છૅ, જેઓ તેઓના જ વિસ્તાર ના લોકોને રોજગાર માટે ભરતી કરે છૅ, મુમતાઝ પટેલભરૂચ જિલ્લાના ઉધોગકારો કંપનીઓમાં બાહર ના મેનેજર મૂકે છૅ, જેઓ તેઓના જ વિસ્તાર ના લોકોને રોજગાર માટે ભરતી કરે છૅ, મુમતાઝ પટેલભરૂચ જિલ્લાના ઉધોગકારો કંપનીઓમાં બાહર ના મેનેજર મૂકે છૅ, જેઓ તેઓના જ વિસ્તાર ના લોકોને રોજગાર માટે ભરતી કરે છૅ, મુમતાઝ પટેલભરૂચ જિલ્લાના ઉધોગકારો કંપનીઓમાં બાહર ના મેનેજર મૂકે છૅ, જેઓ તેઓના જ વિસ્તાર ના લોકોને રોજગાર માટે ભરતી કરે છૅ, મુમતાઝ પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!