Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

શ્રી વિશ્વકર્મા જયંતિની ભરૂચમાં ઉજવણી: શાંતિ યજ્ઞ, શોભાયાત્રા, આરતી, મહાપ્રસાદીનું વિશેષ આયોજન

Share

શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે શાન્તીયાગ્ન તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર વિશ્વ તથા સૃષ્ટિની રચના કરનાર ભગવાન શ્રી વિશ્વકર્મા જયંતી નિમિત્તે મકતમપુર મોટા મહારુઉદ્ર મંદિર ખાતે આરતી, શાંતિયજ્ઞ, શોભાયાત્રા તેમજ મહાપ્રસાદી જેવા ધાર્મિક કાર્યક્રમોનાં આયોજન કરવામાં આવ્યા હતા.

Advertisement

મકતમપુર ભરૂચના સમસ્ત મિસ્ત્રી પરિવારના હોદ્દેદારો સહીત પરિવારજનો શ્રદ્ધાભેર આ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા.


Share

Related posts

ચોરીનાં ગુન્હાનાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

ProudOfGujarat

અંકલેશ્વરમાં ગરબા જોવા જતી પરિણીતા પર પતિએ શંકાના આધારે ચપ્પુ વડે હુમલો કરતા મહિલાને સારવાર અર્થે ખસેડાઈ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં મોરતલાવ ગામ નજીક કેનાલમાંથી અજાણ્યા ઇસમની લાશ મળી આવી.

ProudOfGujarat
error: Content is protected !!