Proud of Gujarat
INDIAFeaturedGujarat

જૂના ભરૂચનાં યુવા સંગઠને ધૈર્યરાજ સિંહ માટે રૂ. 2,31,000 ની રકમ તેમના પિતાને અર્પણ કરી.

Share

ભરૂચ જીલ્લામાં ધૈર્યરાજસિંહ માટે દાતાઓ દ્વારા દાનની સરવાણી વહાવી છે ત્યારે જૂના ભરૂચ યુવા સંગઠનનાં યુવકો દ્વારા ધૈર્યરાજ સિંહ માટે એકત્ર કરેલ રકમ તેમના પિતાને બરોડા સોંપવામાં આવેલ છે.

બરોડાનાં ધૈર્યરાજ સિંહને બીમારીમાંથી બહાર લાવવા માટે નિ:સહાય તેમના માત-પિતાએ તેમના સ્વાસ્થય માટે અને તેમની બીમારી જડમૂળથી નીકળી જાય તેના માટે દાતાઓને અપીલ બાદ જૂના ભરૂચ યુવા સંગઠન દ્વારા ધૈર્યરાજ સિંહ માટે રૂ. 2,31,000 જેટલી માતબર રકમ એકઠી કરવામાં આવી હોય આ સમગ્ર રકમ તેમના પિતાને રૂબરૂ બરોડા જઈને સોંપવામાં આવી હતી અને યુવક મંડળનાં સભ્યોએ ધૈર્યરાજ સિંહ માટે પરમ કૃપાળુ ભગવાન જલ્દી તેમણે સ્વસ્થ કરે તેવી પ્રાર્થના કરી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળા : નાંદોદ તાલુકાનાં સિસોદ્રા ગામે બે દિવસથી મહિલાઓની ભૂખ હડતાળ…

ProudOfGujarat

ગુજરાતમા પ્રાથમિક શાળાઓ બંધ કરવાના ગુજરાત સરકારના નિર્ણયનો વિરોધ કરાયો.

ProudOfGujarat

સુરતનાં મહિધરપુરા ખરાદી શેરીનાં નાકે બાબદાના નામનો ઈસમ ચરસ સાથે ઝડપાયો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!