Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ નગર પાલિકા ના સભા ખંડ માં આજ રોજ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક સર્જાઈ હતી…..

Share

 

::-૨૦૧૮ ના વર્ષ ની ભરૂચ નગર પાલિકા ની પ્રથમ સામાન્ય સભા આજ રોજ પાલિકા ના સમિતિ ખંડ માં યોજવામાં આવી હતી જેમાં વિકાસ ના કામો ના વિવિધ મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક જામી હતી …..તો બીજી તરફ શહેર  ના સોનેરી મહેલ ઢાળ ઉપર નિર્માણ પામેલ 7X કોરિડોર ના મુદ્દે પણ પાલિકા સભા ખંડ સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ના હોબાળા થી ગુંજી ઉઠ્યું હતું…..

Advertisement

તો  તરફ અન્ય પણ કેટલાક શહેર ની સમસ્યાઓ ને લગતા મુદ્દાઓ તેમજ વિકાસ ના કામો અંગે ભરૂચ નગર પાલિકા ના સભા ખંડ મા યોજાયેલ સામાન્ય સભા માં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ….જેમાં પણ પક્ષ અને વિપક્ષ માં અવાર નવાર ભારે શાબ્દિક પ્રહારો જોવા મળ્યા હતા ….

(હારૂન પટેલ)


Share

Related posts

शाहरुख खान और गौरी खान ‘सेंचोस’ के उद्घाटन पर स्टाइलिश अंदाज़ में आये नज़र!

ProudOfGujarat

ગુજરાતના અનેક જિલ્લામાં માવઠાની આગાહીથી વાતાવરણમાં પલટો

ProudOfGujarat

દેશના મહત્વાકાંક્ષી જિલ્લા તરીકે ઘોષિત કરાયેલા ૧૧૫ જિલ્લામાં ગુજરાતનાં નર્મદા અને દાહોદ જિલ્લાનો સમાવેશ

ProudOfGujarat
error: Content is protected !!