Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

હલદરવા પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત… એક નું મોત,ચાર ઈજા…

Share

.
ભરૂચનાં હલદરવા પાસે હાઇવે પર ડમ્પર અને સેન્ટ્રો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યુ હતુ, તેમજ ચાર વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી.

ભરૂચનાં હલદરવા ગામ નજીકથી પસાર થતા ડમ્પરે સેન્ટ્રો કારને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતમાં એક વ્યક્તિનું ગંભીર ઇજાને કારણે કરુણ મોત થયું હતું., જ્યારે અન્ય ચારને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના પોસ્ટ માસ્ટરની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

ProudOfGujarat

ગુજરાતમાં પોલીસ વિભાગમાં 538 ASI ને PSI તરીકે અપાયું પ્રમોશન

ProudOfGujarat

પેટ્રોલ ડીઝલનાં ભાવ વધારા મુદ્દે નર્મદા જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરી ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને ભાવ વધારો પાછો ખેંચવા માંગણી કરી.

ProudOfGujarat
error: Content is protected !!