Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગનાં થવા આશ્રમ શાળાનાં કબડ્ડીનાં બે ખેલાડીની રાષ્ટ્રીય સ્તરે પસંદગી થઈ.

Share

નેત્રંગ તાલુકા ખાતેની ગ્રામ નિર્માણ કેળવણી મંડળ થવા, સંચાલિત એકલવ્ય સાધના ઉ.બુ. વિદ્યાલય શાળાની ગુજરાત સ્ટેટ કબડ્ડી એસોસિયનની ગુજરાતની ટીમમાં વસાવા પ્રિયંકાબેન રમેશભાઈ અને દિગ્વિજય પ્રવીણભાઈ ચૌધરી આ બંને કબડ્ડી પ્લેયરની જુનિયર કક્ષાની કબડ્ડી ટીમમાં સિલેકશન થયેલ છે, જે તા. ૨૧/૩/૨૦૨૧ ના રોજ તેલંગણા ખાતે નેશનલ લેવલ પર રમવા જશે, તે બદલ બંને ખેલાડીઓને મંડળના મંત્રી માનસિંહજી એચ.માંગરોલા અને શાળા પરિવાર તરફથી તેમજ એમના કોચ મનમોહન સિંહ કે.યાદવે અભિનંદન પાઠવ્યા.

Advertisement

Share

Related posts

ભરૂચની નર્મદા કોલેજમાં કાર્યક્રમનું આયોજન કરનાર કોલેજ સંચાલક અને આચાર્ય સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ…

ProudOfGujarat

ડાંગ જિલ્લામાં કોરોનાનાં નવ દર્દીને રજા અપાઈ, એક્ટિવ કેસ 85.

ProudOfGujarat

વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!