Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : પાર્ક કરેલ વાહનોમાંથી બેટરી ઉઠાંતરી કરતા ત્રણ ઈસમોની પોલીસે કરી ધરપકડ, હજારોનો મુદ્દામાલ જપ્ત.

Share

આ બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ સી ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો દરમિયાન મળેલ બાતમીના આધારે ઝાડેશ્વર ચોકડી વિસ્તારમાંથી ચોરીમાં ગયેલ બેટરીઓ સાથે ત્રણ ઇસમોની પોલીસ અટકાયત કરી હતી.

પોલીસે ઝડપાયેલા તમામ ત્રણ ઈસમો પાસેથી 4 જેટલી બેટરીઓ કિંમત રૂ.૨૦ હજારની કબ્જે કરી સમગ્ર મામલે (૧) વિજયભાઈ જશુભાઈ વસાવા રહે.લીમડા ફળિયું, નવા તવરા, ભરૂચ (૨) વિજય અંભેસિંહ પટેલિયા રહે. ઝાડેશ્વર ચોકડી બ્રિજ નીચે તેમજ (૩) રાજેશ સિંગ ઉર્ફે રાજુ દેવીલાલ સિંગ રાજપૂત રહે. ઝાડેશ્વર ચોકડી બ્રિજ નીચે નાઓની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

Share

Related posts

માંગરોળ તાલુકાના નાનીનારોલી જીઆઇપીસીએલ ખાતે આવેલ ભારતીય વિદ્યાભવનસ ખાતે” એક ભારત શ્રેષ્ઠ ભારત” 22 મો વાર્ષિકોત્સવ યોજાયો.

ProudOfGujarat

કરજણના ભરથાણા ટોલનાકા પાસેથી વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે ૧૧ લાખ ઉપરાંતનો દારૂ ઝડપી પાડયો

ProudOfGujarat

અંકલેશ્વર રાધાવલ્લભ મંદિરે નૂતન વર્ષે અન્નકૂટ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!