Proud of Gujarat
FeaturedEducationGujaratINDIAUncategorized

એમ.કે.ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝમાં સ્ટેટ લેવલ, આઈ.ટી કોમ્પીટીશન યોજાઈ

Share

ભરૂચની સદ વિદ્યામંડળ સંચાલિત એમ.કે. ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ કોલેજ દ્વારા સ્ટેટ લેવલ આઈ.ટી કોમ્પીટીશન Solomon IT નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રકારની સ્પર્ધાનું આયોજન કોલેજ દ્વારા છેલ્લા નવ વર્ષથી કરવામાં આવી રહ્યું છે. આ વચ્ચે યોજાયેલ સ્પર્ધામાં ૧૬ કોલેજના કુલ ૧૬૪ વિદ્યાર્થીઓએ વિવિધ ૭ ઇવેન્ટમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Advertisement

સ્પર્ધાની શરૂઆત બિરલા કોપરના આસીસ્ટન જનરલ મેનેજર શ્રી નિવાસ તેમજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલ બ્રિજેશ શુક્લાના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પરિવારના સદસ્યો સહીત વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

નર્મદા જિલ્લામાં ત્રણ બોગસ ડોક્ટર ઝડપાયા બાદ વધુ એક બોગસ ડોકટર દેડીયાપાડાથી પકડાયો.

ProudOfGujarat

નડિયાદ : મહુધા પાસે મોટરસાયકલ અને એક્ટિવા સામસામી ટકરાતાં એકનું મોત નિપજ્યું

ProudOfGujarat

વડતાલમાં દેવ શયની (દેવપોઢી) એકાદશીએ ૧ર કલાકની અખંડ ધૂન યોજાઈ.

ProudOfGujarat
error: Content is protected !!