Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ ખાતે MR.BHARUCH કોમ્પિટીશન યોજાઇ, બોડી બિલ્ડીંગ ક્ષેત્રે જોડાયેલા યુવાનોએ મેળવ્યા ખિતાબ.

Share

ભરૂચ ખાતે તા.૧૪/૦૩/ર૦ર૧ નાં રોજ બોડી બિલ્ડીંગ કોમ્પિટીશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યા જીમ સંચાલકો દ્ધારા પોતાના બેસ્ટ બોડી બિલ્ડરને કોમ્પિટીશનમાં ઉતારવામાં આવ્યા હતાં. ભરૂચમાં બોડી બિલ્ડીંગ ક્ષેત્રે જોડાયેલા યુવાનોએ ખિતાબ મેળવ્યા. MR.BHARUCH 1st મેન ઓફ સ્ટીલ નામની સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મિનહાજ પટેલે બોડી બિલ્ડીંગમાં 70 કિલોથી 75 કિલોમાં દ્ધિતીય ક્રમાંક મેળવ્યો છે અને નદીમ પટેલે મેન ફીઝિકસમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો છે. બંને યુવાનોએ MR.BHARUCH કોમ્પિટીશનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં ઝળહળતી સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લા માટે રાહતનાં સમાચાર નવા 7 સહિત કુલ 33 દર્દીઓ એ કોરોનાને મ્હાત આપી.

ProudOfGujarat

ભરૂચમાં ફરી એકવાર ખૂની ખેલ સર્જાયો : વાહન હટાવવા બાબતે ઝઘડો થતા પાડોશીએ જ ચપ્પુના ઘા માર્યા.

ProudOfGujarat

જંબુસર જી.ઈ.બી. નાં લાઈનમેનનું વયનિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!