Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં તુલસીધામ શાક માર્કેટ ખાતે બે આખલા બાખડતા અફરાતફરી સર્જાઇ, સ્થાનિકોનાં જીવ ચોટયા ટાળવે.

Share

ભરૂચ શહેરનાં તુલસીધામ શાક માર્કેટ ખાતે બે આખલા બાખડી પડતા ભારે અફરાતફરી સર્જાઈ હતી, બજારની વચ્ચે જ આખલાઓ વચ્ચે યુદ્ધ જામતા એક સમયે લોકોના જીવ તાળવે ચોટયા હતા, અચાનક આખલાઓ યુદ્ધે ચઢતા નજીકમાં ઉભેલા લોકોનો માંડ માંડ બચાવ થયો હતો.

મહત્વની બાબત એ છે કે શહેરનાં વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોર અને આખલાઓ અવારનવાર આ પ્રકારે યુદ્ધે ચઢતા હોય છે, અને કેટલાક બનાવોમાં લોકોને તેમજ વાહન ચાલકોને નુકશાની પણ વેઠવાનો વારો આવતો હોય છે, તેવામાં ભરૂચ નગરપાલિકા તેમજ શહેરને અડીને આવેલી ગ્રામ પંચાયતો આ પ્રકારે રખડતા ઢોર અને આંખલાનાં માલિકો સામે લાલ આંખ કરે તે જરૂરી જણાય છે.

Advertisement

Share

Related posts

ભાવનગર મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર તેમજ અન્ય પદાધિકારીઓના નામોની થઈ જાહેરાત

ProudOfGujarat

અંકલેશ્વર શહેરમાં ગુંજ ગરબા મહોત્સવનો ગુંજારવ ખીલ્યો…

ProudOfGujarat

ઝઘડિયા ખાતે ખેતીની જમીનના મુદ્દે જાનથી મારી નાંખવાની ધમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!