Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના શુકલતીર્થ ગામે એક હોસ્ટેલમાં વિધાર્થીએ કર્યો આપઘાત જાણો વધુ

Share

ભરૂચ જિલ્લાના શુકલતીર્થ વિસ્તારમાં આવેલ એક શાળાની હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીએ ગળે ફાસો ખાઈ આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામ્યો છે. ભરૂચના શુકલતીર્થ ગામમાં આવેલી શાળાની હોસ્ટેલમાં રહેતા અને ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર બાથરૂમમાં જઈ આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો પોલીસ સ્ટેશન થી મળી છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લઈ આ વિદ્યાર્થીના આત્મહત્યા પાછળના કારણો જાણવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. તો પ્રાથમિક તબક્કે વિદ્યાર્થીના મૃતદેહ ને પી.એમ રિપોર્ટ માટે મોકલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : રોંગ સાઇડથી આવતા મોપેડનો બાઇક સાથે સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

ભરૂચ એસઓજી- એલસીબીના કોમ્બિંગ દરમિયાન 500 થી વધુ કેસની નોંધણી

ProudOfGujarat

વરસાદી માહોલ વચ્ચે પ્રદુષણ માફિયા બેફામ બન્યા, અંકલેશ્વરમાં કાળા કલરનું પ્રદુષિત પાણી વહેતું નજરે પડ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!