Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનાં ભાજપનાં સાંસદ મનસુખ વસાવાએ કોવિડ-૧૯ રસીનો પ્રથમ ડોઝ લીઘો.

Share

આજરોજ અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવાએ કોવિડ-૧૯ ની રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આ રસી એકદમ સલામત છે અને તેનાથી કોઈ આડઅસર થતી નથી, માટે આપણે સૌ કોરોના મહામારી સામેની લડતમાં ત્યારે જ સફળ થઈશું, જ્યારે દરેક નાગરિક આ રસી લેશે.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ભરૂચ આત્મીય સંસ્કારધામ બહાર હરિભક્તો પ્રતીક ઉપવાસ પર ઉતર્યા

ProudOfGujarat

વાંકલ નજીક ધોળીકુઈ પાટીયા પાસે પીકઅપ ગાડીના ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ગટરમાં ઉતરી

ProudOfGujarat

ભરૂચના પાલેજ માંથી ખેત મજૂરી કરતી મહિલાનો ખૂનનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!