Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગનાં મોટા માલપોર ગામે ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઇ.

Share

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના મોટા માલપોર ગામે યુવાનોને રમત ગમતનું પ્લેટફોર્મ મળી રહે તેમાટે ગામના નવ યુવાન ભવદીપ કુમાર પ્રહલાદભાઈ વસાવાએ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં ભરૂચ જિલ્લામાંથી નેત્રંગ-ઝઘડીયા- વાલીયા ૩૨ ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ફાઇનલ મેચમાં પઠાર- માલજીપરા આ બંને ટીમો આમને સામને મુકાબલો થતાભ માલજીપરા ટીમનો ૧૮ રનથી જીત થઈ હતી.

વિજેતા ટીમને ઝઘડિયા તાલુકાના અગ્રણીઓના હસ્તે ટ્રોફી આપવામાં આવી હતી તો બીજી તરફ થોડાક દિવસ પહેલા આદિવાસી દીકરીએ સમાજનું ગૌરવ વધાર્યું હતું. ઝઘડિયા તાલુકાના બલેશ્વર ગામનાં ચંદ્રકાંત વસાવા ની પુત્રી મુસ્કાન વસાવાએ ગુજરાત ક્રિકેટ એસોસિએશન સિનિયર ગર્લ્સમાં પસંદગી થતા આદિવાસી સમાજમાં તાલુકાભરમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો મળતા નવા કન્ટેઇન્મેન્ટ વિસ્તારો જાહેર કરાયા.

ProudOfGujarat

ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી વધુ 1200 પરપ્રાંતિયોને તેમના વતન મોકલાયા.

ProudOfGujarat

ભરૂચનાં સ્ટેશન રોડ વિસ્તારને અડીને આવેલ મારવાડી ટેકરા વિસ્તારમાં વિદેશી દારૂનો વ્યવસાય કરતા બુટલેગરને ત્યાં સ્ટેટ વિજિલન્સનાં દરોડા, લાખોનો મુદ્દામાલ કબ્જે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!