ભરૂચ શહેર ના પશ્ચિમ વિસ્તાર માં આવેલ સંતોષી વસાહત પાસે ના સબ જેલ ગ્રાઉન્ડ ઉપર આજ રોજ શહેર ની મદની પ્રી પ્રાઈમરી સ્કુલ ના બાળકો નો સ્પોર્ટ ડે યોજવામાં આવ્યો હતો…..
સ્પોર્ટ ડે માં બાળકો એ હર્ષોઉલાશ સાથે વિવિધ રમતો માં ભાગ લઇ તેઓમાં રહેલા સ્પોર્ટ ને લગતા આર્ટ ને રજૂ કર્યો હતો .. તો સ્કુલ ના બાળકો ના સ્પોર્ટ ડે ના પોગ્રામ ને નિહાળવા માટે વાલીઓ સહીત સ્થાનિક લોકો સાથે શાળા ના શિક્ષકો એ ઉપસ્થીત રહી બાળકો ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું….
હારૂન પટેલ



