Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગોલ્ડન બ્રિજમાં ફરી સર્જાયો ટ્રાફિક જામ, ટેમ્પો બંધ પડતાં અનેક વાહનો અટવાયા.

Share

ભરૂચ, અંકલેશ્વર વચ્ચે નર્મદા નદી પર આવેલ ગોલ્ડન બ્રિજ પર આજે સવારે ફરી એકવાર ટ્રાફિક જામની સ્થિતિનું સર્જન થયું હતું, બ્રિજની વચ્ચે એક છોટા હાથી ટેમ્પો બંધ પડી જતા બ્રિજના બંને છેડે વાહનોની લાંબી કતારો જામી હતી જેના કારણે અનેક વાહન ચાલકો ટ્રાફિક જામની સ્થિતિમાં ફસાયા હતા.

સ્થાનિક પોલીસ તંત્રની મદદથી બંધ પડી ગયેલા ટેમ્પોને અન્ય વાહનની મદદથી દોરડું બાંધી બહાર કાઢવામાં આવ્યો હતોજે બાદ પોલીસનાં જવાનોએ ટ્રાફિકની સ્થિતિને ગણતરીના સમયમાં હળવી કરી હતી.

Advertisement

Share

Related posts

લીંબડીના પરાલી ગામે જુથ અથડામણમાં 10 લોકો ઈજાગ્રસ્ત.

ProudOfGujarat

જીવનને જાણવાની અને માણવાની ઉત્કંઠાનો ઉદભવ આવશ્યક છે- ડો. મતાઉદ્દીન ચિશ્તી

ProudOfGujarat

શહેરામાં ડીજેના તાલે તિરંગા સાથે ગણેશવિર્સજન જુઓ વીડીઓ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!