Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : ભારતી રો હાઉસ વિસ્તારમાં સાયકલ ચોર ગઠિયો સી.સી.ટી.વી માં કેદ…

Share

ભરૂચનાં ભારતીય રો હાઉસ વિસ્તારમાં આજે સવારે સાયકલ ચોરીનો ગુનો થયાનું પ્રકાશમાં આવ્યું છે. સાયકલ ચોરી કરવા આવેલો ગઠિયો ભરૂચનાં ભારતી રો હાઉસનાં સી.સી.ટી.વી માં કેદ થયો હતો.

ભરૂચનાં ભારતીય રો હાઉસ વિસ્તારમાં તકનો લાભ લઈ ગઠિયો સાતિરતા પૂર્વક સાયકલની ચોરી કરતો સી.સી.ટી.વી માં કેદ થયો હતો. સાયકલ ચોરીની અવારનવાર ફરિયાદો નોંધાતી હોય છે. આ બનાવની સી.સી.ટી.વી ફૂટેજનાં આધારે સ્થાનિકોએ એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

અહીં નોંધનીય છે કે ભરૂચ જીલ્લામાં પોલીસ વડાનાં માર્ગદર્શન મુજબ મિલકત સંબંધી ગુનાઓની ચોરીનો ભેદ ઉકેલવાની કવાયત હાથ ધરવામાં આવતી હોય છે આથી આ બનાવમાં પણ એ ડીવીઝન પોલીસ દ્વારા સી.સી.ટી.વી ફૂટેજનાં આધારે સાયકલ ચોર ગઠિયાને શોધવાની કવાયત હાથ ધરી છે.


Share

Related posts

વડતાલધામ ખાતે દ્વિ શતાબ્દી મહોત્સવ અંતર્ગત ચૈત્રી સમયાનો પ્રારંભ કરાયો.

ProudOfGujarat

ખેડા જિલ્લામાં ગરમી વધતાં વીજ વપરાશમાં ધરખમ ઉછાળો.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના કંસાલી ગામે નરેગા યોજના અંતર્ગત 4.50 લાખના કામોનું કરાયું ખાર્તમુહૂર્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!