Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બાઇક રેલી યોજાઇ.

Share

ભરૂચમાં આગામી રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાનાર હોય જેને અનુલક્ષીને આજે સવારે મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત મતદારોને જગાડવાના પ્રયાસનાં ભાગરૂપે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે સવારે ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતેથી મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત એક બાઇક રેલી યોજાઇ હતી. ભરૂચમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વર્ષ 2021 ને અનુલક્ષીને સ્ટેટ વોટર્સ અવેરનેસ પ્રોગ્રામ અંતર્ગત FVAP અને ભરૂચ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા મોટરસાયકલ રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી ભરૂચનાં વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને મતદાન જાગૃતિ વિષે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ ના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ પાસે આવેલ રંગ કૃપા સોસાયટી ના એક મકાન માં ટ્રિપલ હત્યા થી ખળભળાટ…… જાણો વધુ

ProudOfGujarat

ભરૂચ જિલ્લાની હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ખાદી ફોર નેશન – ખાદી ફોર ફેશન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચનાં તાડિયા વિસ્તાર નજીક ફરાસખાનાનાં ગોડાઉનમાંથી લાખોની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો : એક બુટલેગરની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!