Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાગરા પોલીસ વિભાગને બોલેરો આપતી વિલાયત ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન.

Share

ભરૂચની વિલાયત ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા વાગરા તાલુકામાં અટડીયાળ અને તાલુકાનાં વિસ્તારમાં પેટ્રોલીંગ માટે પોલીસને બોલેરો જીપ આપવામાં આવી.

પોલીસ વિભાગની ઘણા લાંબા સમયમાં માંગણી હતી કે ભરૂચનાં વાગરા તાલુકામાં અટડીયાળ સહિતનાં વિસ્તારોમાં પેટ્રોલીંગ વધારવા માટે પોલીસને એક જીપની આવશ્યકતા હોય જેના માટે વિલાયત ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનને જાણ કરતાં તેમના દ્વારા એક માહિનામાં જીલ્લા પોલીસ વડાની કચેરીમાં વાગરા તાલુકા માટે બોલેરો જીપ આપવામાં આવી છે જેથી વાગરામાં પોલીસ પેટ્રોલીંગ વધશે અને અહીં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અંકુશમાં આવશે તેવું આ વિસ્તારનાં અધિકારીઓએ જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીક આવેલ બેન્ક ઓફ બરોડાના ATM માં ચોરીનો પ્રયાસ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની ગ્રામ પંચાયતોમાં ચુંટાયેલ મહિલા સરપંચના પતિ વહિવટ કરે છે?

ProudOfGujarat

હરિયાણાનાં સોનીપતમાં નૂડલ્સ ખાવાથી એક જ પરિવારના 2 બાળકોના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!