Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે જાણો જિલ્લામાં અને તાલુકા તેમજ નગરપાલિકામાં અત્યાર સુધી કેટલા ઉમેદવારી પત્રો ભરાયા..!

Share

ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાનો ચોથો દિવસ :

જિલ્લા પંચાયતની 34 બેઠક માટે 7 ઉમેદવારી પત્રો ભરાયા

Advertisement

જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોમાં અત્યાર સુધી 54 ઉમેદવારી પત્રો ભરાયા

અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા તાલુકા પંચાયત માટે એક પણ ઉમેદવારી પત્ર હજુ ભરાયા નહીં

– વાગરા તાલુકા પંચાયતમાં 12 ફોર્મ ભરાયા

– વાલિયા તાલુકા પંચાયતમાં 2 ફોર્મ ભરાયા

– હાંસોટ તાલુકા પંચાયતમાં 2 ફોર્મ ભરાયા

– જંબુસર તાલુકા પંચાયતમાં કુલ 8 ફોર્મ ભરાયા

– આમોદ તાલુકા પંચાયતમાં કુલ 29 ફોર્મ ભરાયા

– નેત્રંગ તાલુકા પંચાયતમાં કુલ 1 ફોર્મ ભરાયુ

– જંબુસર નગરપાલિકામાં કુલ 23 ફોર્મ ભરાયા

– અંકલેશ્વર નગરપાલિકામાં કુલ 10 ફોર્મ ભરાયા

– ભરૂચ નગરપાલીકામાં 1 ફોર્મ ભરાયુ છે…..


Share

Related posts

લીંબડી સરજે હાઈસ્કૂલ ખાતે જીલ્લાકક્ષાનો કલા મહાકુંભ યોજાયો.

ProudOfGujarat

રાજપીપલા ખાતે વિભાગ પેન્સનર્સ મંડળ દ્વારા પેન્સનર્સ ડે ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ : નર્મદા માર્કેટમાં આવેલ રાજેશ મસાલા ભંડાર દુકાનમાંથી મળી આવ્યો બેબી કોબ્રા…!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!