Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કરણી સેના દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચક્કાજામ કરાયો…

Share

કરણી સેનાનાં રાષ્ટ્રીય ઉપપ્રમુખ રાજ શેખાવતની અમદાવાદ પોલીસ મથકમાં ધરપકડ મામલે આજે ભરૂચ જીલ્લાનાં નેશનલ હાઇવે નં.48 ઝાડેશ્વર નજીક કરણી સેના ભરૂચનાં કાર્યકરો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

ભરૂચ કરણી સેના રાજ શેખાવતની ધરપકડનાં મામલે નેશનલ હાઇવે 48 ઉપર ઝાડેશ્વર નજીક રોડ પર ચક્કાજામ કરતાં ભરૂચ સી ડીવીઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. સી ડીવીઝન પોલીસે ઉગ્ર વિરોધ કરતાં અંતે ચક્કાજામ કરનાર કરણી સેનાનાં કાર્યકરોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

ભાવનગરમાં સફાઈ કામદારોના પડતર પ્રશ્ન હલ નહી થતા કચવાટ

ProudOfGujarat

પંચમહાલ : ભારતીય જનતા પાર્ટી દ્વારા કમલેશભાઈ શ્રીમાળીને ગોધરા નગરમાં અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી તરીકે નિમણૂંક કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 14 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1330 પર પહોંચી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!