Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

ભરૂચ-લ્યો બોલો, માજી મંત્રીની કારના કાંચ તોડી રોકડ રકમ સહિત જરૂરી દસ્તાવેજોની ચોરી, જાણો વધુ

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ ના નંદેલાવ પાસે આવેલ હોટલ રંગીન ખાતે ગત રોજ મિટિંગ માં આવેલ માજી પુરવઠા મંત્રી છત્રસિંહ મોરી ની કાર માં કાંચ તોડી અજાણ્યા તસ્કરોએ કાર માં રહેલ બેગ માંથી રોકડ રકમ 15 હજાર તેમજ 3 જોડી કપડાં,ચેક બુક સહિતના મહત્વના દસ્તાવેજ ની ચોરી કરી પલાયન થતા ચકચાર મચ્યો છે,

બનાવ અંગે ખુદ છત્રસિંહ મોરીએ ભરૂચ સી ડિવિઝન પોલીસે મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.!!!

Advertisement

Share

Related posts

રાયોટીંગના ગુન્હામાં છેલ્લા એક માસથી પોલીસ ધરપકડીથી નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat

સુરત ગ્રામ્ય LCB ની ટીમે બગુમરા ગામે ઘરમાં સંતાડી રાખેલ વિદેશી દારૂનો જથ્થા સાથે એક ઇસમની અટકાયત કરી

ProudOfGujarat

ભરૂચ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનાં 72 માં સ્થાપના દિનની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!