Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-અશાંતધારાનો ચુસ્તપણે પાલન કરાવો, નહિ તો ચૂંટણી બહિષ્કાર ની અપાઇ ચીમકી, જાણો વધુ

Share

હાલ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીની મોસમ જામી છે,તેવા માં પ્રજા પણ હવે પોતાના વિસ્તાર ના પ્રશ્ર્નોના નિરાકરણ માટે હવે રાજકારણીઓ સામે મેદાને પડી છે,જુના ભરૂચ વિસ્તારમાં આવેલ હાથીખાના બજર નજીક ના વિસ્તારોમાં ચૂંટણી બહિષ્કાર ના બોર્ડ લગાવવામાં આવ્યા છે.

સ્થાનિક રહીશોની માંગ છે વિધર્મી લોકોએ તેઓના વિસ્તારમાં મકાનો ખરીદી કરી સરકાર ની અશાંત ધારા ની ગાઈડલાઈન નો ઉલ્લંધન કર્યો છે,અને તેઓના વિસ્તાર માં ખરીદયેલ વીધર્મીઓ ના આ મકાન ના દસ્તાવેજ રદ કરવામાં નહિ આવે તો તેઓ દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ નો બહિષ્કાર કરવામાં આવશે,મહત્વ નું છે કે છેલ્લા કેટલાય દિવસો થી આ વિસ્તારના લોકોએ તંત્ર માં ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી છે, પંરતુ પરિણામ ન મળતા આખરે આ વિસ્તારના લોકો એ ચૂંટણી બહિષ્કાર ની ચીમકી ઉચ્ચારી છે..!!

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની BEIL કંપનીને એસોચેમનો એક્સેલન્સ એવોર્ડ મળ્યો…

ProudOfGujarat

પાલેજ સહિત પંથક નાં ગામો માં ઇદે મિલાદ ની સોહાર્દ પૂર્ણ વાતાવરણ માં ઉજવણી કરાઈ

ProudOfGujarat

આફ્રિકાના ઝામ્બિયા પાસે કાબ્વે ટાઉનમાં નિગ્રો લૂંટારુઓના ફાયરિંગમાં ભરૂચના વતની યુવકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!