Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : BJP સમર્થક કાર્યકરોએ BTP નો ખેસ ધારણ કર્યો, છોટુ વસાવાએ 200 થી વધુ કાર્યકરોને પાર્ટીમાં કરાવ્યો પ્રવેશ..!!

Share

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાજકીય પક્ષો તોડ જોડમાં લાગી ગઇ છે, પહેલા ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ અને BTP ના કાર્યકરો હોદ્દેદારોને ભાજપનો ખેસ પહેરાવી પાર્ટીમાં પ્રવેશ આપ્યો તો હવે BTP એ ઝઘડીયા તાલુકા વિવિધ ગામના સરપંચ અને BJP સમર્થક કાર્યકરો ને BTP નો ખેસ ધારણ કરાવી આગામી ચૂંટણીઓ પૂર્વે આક્રમકતા દર્શાવી છે..!!

ઝઘડીયાનાં ધારાસભ્ય અને BTP નાં અધ્યક્ષ છોટુ વસાવાએ 200 થી વધુ કાર્યકરોને પાર્ટીનો ખેસ પહેરાવી પ્રવેશ આપ્યો છે, અને આગામી ચૂંટણીઓમાં પોતાની પાર્ટી સારો દેખાવ કરશે તેવી આશાઓ વ્યક્ત કરી છે..!!

Advertisement

Share

Related posts

ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ” યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરત: એરથાણ ગામમાં મકાન ધરાશાયી થતાં એક જ પરિવારના છ સભ્ય દટાયા: બે વર્ષની એક બાળકીનું મોત

ProudOfGujarat

રાજપીપળા : પવિત્ર શ્રાવણ માસમાં નર્મદા તટે આવેલ ગોરા ખાતે શુલપાણેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!