સૂત્ર પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરમાં આવેલ વેજલપુર ખાતે પોસ્ટ ઓફિસ આવેલ છે ત્યાં વારંવારનો સર્વર ડાઉનનો પ્રોબ્લેમ ચાલતો રહે છે.
મૌખિક રજૂઆત કરતા ઓફિસમાં બેઠેલ ઓફિસસર એક જ જવાબ આપે છે કે સર્વર ડાઉન છે અને લોકોને રૂપિયા લેવા અને ભરવામાં તકલીફો વેઠવાનો વારો આવે છે. અધિકારી એમની મસ્તીમાં મસ્ત રહી ખોટા બહાના કરી પોસ્ટ ઓફિસ પર આવતા લોકોને બહાના કાઢી ધક્કા ખવડાવે છે.
Advertisement