Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ લડવા કોંગ્રેસમાં દાવેદારોનો રાફડો ફાટયો, જાણો વધુ.

Share

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તારીખો જાહેર થતા જ રાજકીય પક્ષોએ તૈયારીઓ આરંભી છે ત્યારે ભરૂચ જિલ્લામાં કોંગ્રેસ પક્ષ તરફથી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા ઇચ્છતા ઉમેદવારો માટે પસંદગી પ્રક્રિયા આજે હાથ ધરાઇ હતી.

આગામી ચૂંટણીઓને લઇ કોંગ્રેસ પાર્ટીએ પણ તૈયારીઓ તેજ કરી છે, ભરૂચના ને.હા 48 પર વગુશણા ગામ નજીક એક ખાનગી ફાર્મ હાઉસ ઉપર આજે કોંગ્રેસના નિરીકક્ષકો આવી પહોંચ્યા હતા

જ્યાં તેઓએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી લડવા દાવેદારી નોંધાવનાર ઉમેદવારો સાંભળ્યા હતા.

મહત્વનું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવા માટે તાલુકા અને જિલ્લા કક્ષાએથી કોંગ્રેસ પક્ષના નિશાન ઓર ચૂંટણી લડવા માટે ફાર્મ હાઉસ ઉપર દાવેદારોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા..!!

Advertisement

Share

Related posts

બજાજ ફાઇનાન્સ ફિક્સ્ડ ડિપોઝીટે રૂ. 50,000 કરોડનો આંક પાર કર્યો

ProudOfGujarat

નર્મદાના કુંવરપરા ગામની સીમમાં જુગારની રેડ કરતા રોકડ રકમ સહિત ચારની ધરપકડ…

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા કોરોના વોરિયર્સને સન્માનિત કરાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!