Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં માનવતાની મહેકમા સુવાસ ફેલાવતા મેડમ સિસ્ટર રેનવિલ્ડા પ્રિન્સિપાલ હોલી એન્જલ્સ કોન્વેન્ટ હાઈસ્કૂલ.

Share

ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતો તેજસ્વી વિદ્યાર્થી શેખ જૈનુલ આબેદીનની આર્થિક પરિસ્થિતિ નબળો હોવાથી શાળાની ફી ભરી ન હતી. યુનાઇટેડ મુસ્લિમ એશોશિએશન ટ્રસ્ટ ભરૂચના પ્રમુખ ડોકટર મોહંમદ શફી એડવોકેટના ધ્યાન પર આ હકીકત આવતા ડૉ.શફી એ આજરોજ આચાર્ય સિસ્ટર રેનવિલ્ડાનો સંપર્ક કરી રૂપિયા અગ્યાર હજારનો ચેક ધિ યુનાઇટેડ મુસ્લિમ એશોશિએશન ટ્રસ્ટ તરફથી સહાય કરતાં આચાર્ય સિસ્ટર રેનવિલ્ડા પ્રિન્સિપાલ હોલી એન્જલ્સ કોન્વેન્ટ હાઈસ્કૂલ ભરૂચે વીસ હજાર ફી માફી કરી આપી હતી જે ખરેખર આજના યુગમાં ખૂબજ સરાહનીય કાર્ય ગણી શકાય.

Advertisement

Share

Related posts

વડોદરાની એમ એસ. યુનિવર્સિટીની વિદ્યાર્થિનીઓએ નકામા વેફરના રેપર્સમાંથી સ્ટાઇલિશ ગારમેન્ટસ તૈયાર કર્યા.

ProudOfGujarat

ભરૂચ : ઘણા મહિનાની ઉકળાટ બાદ મેહુલિયો મન મૂકીને વરસ્યો : વાતાવરણમાં ઠંડકનો અનુભવ.

ProudOfGujarat

फिल्म नोटबुक में 6 बच्चों की भूमिका के लिए 200 से अधिक कश्मीरी बच्चों ने दिया था ऑडिशन!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!