જ્યાર થી કોરોના રૂપી વૈશ્વિક મહામારી શરૂ થઈ છે ત્યાર થી આજ દીન સુધી લોકો ની દિવસ રાત સેવા કરતા એવા ૧૦૮ ઈમરજન્સી સેવાના કર્મચારીઓને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ મૂકવા મા આવ્યો છે. ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા આવનારા દિવસોમાં હજી વધુ લોકોના જીવન બચાવવા માટે તત્પર છે. જેથી જાહેર જનતા ને અપીલ છે કે આપને જો કોઈ પણ પ્રકાર ની ઈમરજન્સી ધ્યાનમાં આવે તો અચૂક ૧૦૮ બોલાવી તેમનું કિંમતી જીવન બચાવવી મહત્વનું યોગદાન આપો.
Advertisement