” દમણ મુકામે યોજાયેલ ઓલ ઇન્ડિયા કરાટે ટુર્નામેન્ટમાં કોચ ચેતન કટારીયા ના માર્ગદર્શન હેઠળ નિલય રવીન્દ્રભાઈ પટેલ 30 કિ.ગ્રા વજનગ્રુપમાં 2 સિલ્વર મેડલ મેળવ્યા હતા. તેમજ નેશનલ હુપકોન્ડો-માર્શલ આર્ટ ટુર્નામેન્ટનું ભોપાલ મધ્યપ્રદેશ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.તેમાં નિલય પટેલે રાષ્ટ્રિયકક્ષાએ ભાગ લઈ સુંદર પ્રદર્શન કર્યું હતું.અને ભરૂચ નું ગૌરવ વધાર્યું હતું.
હારૂન પટેલ
Advertisement