Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ચાવજ રોડ પરથી દેશી દારૂ ભરેલી ટવેરા ઝડપાઈ ત્રણ આરોપીની કુલ રૂ!. ૫,૦,૯૦૦૦ નાં મુદ્દામાલ સાથે અટકાયત : એક વોન્ટેડ

Share

ભરૂચના ચાવજ રેલ્વેફાટક પાસેથી દેશી દારૂ ભરીને જતી ટવેરા ગાડી સાથે ત્રણ આરોપીની રૂ!. ૫,૦૯,૦૦૦ નાં મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. તેમજ એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

ભરૂચ સી ડીવીઝન પોલીસએ રેલ્વે ફાટક થી ચાવજ જવાના માર્ગ પર પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન ત્યાંથી ટવેરા ગાડી નબર જીજે ૧૬ બીએન પત્થર પસાર થઇ રહી હતી. જેને અટકાવી પૂછતાછ કરી તલાશી લેતા રૂ! ૯૦૦૦ નો મુદ્દામાલ ૪૫૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.

Advertisement

પોલીસે દેશી દારૂ તેમજ ટવેરાગાડી મળી કુલ રૂ!. ૫,૦૯,૦૦૦ મુદ્દામાલ સાથે અંકલેશ્વર તાલુકાના અમારાત્પરાના ભરતભાઈ વસાવા, સંજયભાઈ વસાવા તેમજ નરેશભાઈ વાસવાની અટકાયત કરી હતી તેમજ દેરોલના અશ્વિનભાઈ ને ફરાર જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 


Share

Related posts

સાફ-સફાઈના બણગા ફુંકટી વડોદરા કોર્પોરેશન કાલાઘોડાની જાળવણી પણ ના કરી શકી..!!

ProudOfGujarat

અંકલેશ્વર- ડિસ્પેન્સરી આરોગ્ય કેન્દ્ર સામે ટ્રેક્ટર ખાડામાં બીમાર પડ્યું

ProudOfGujarat

ભરૂચ : નબીપુર પ્રાથમિક કન્યાશાળામાં બાળમેળો યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!