Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચના કોંગી આગેવાનોની નર્મદા સંકટ અંગે વિપક્ષના નેતા પરેશ ધાનાણીને રજૂઆત

Share

નર્મદા નદીના ભયાવહ બની રહેતા જળ સંકટ અંગે ભરૂચ જીલ્લા કોંગ્રેસના આગેવાનોએ વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીને મળીને રજૂઆત કરી હતી.

ભરૂચ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, જીલ્લા પંચાયત પ્રમુખ જશુબેન પઢિયાર, જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકી, જીલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝું ફદાવાલા સહિતના આગેવાનોએ ગાંધીનગર ખાતે વિપક્ષના નેતા પરેશ ધાનાણી સાથે મુલાકાત કરી સાંપ્રત સ્થિતિનો ચિતાર આપ્યો હતો. મુલાકાતમાં પરેશ ધાનાણીએ આ મુદ્દે સરકારમાં ઉચ્ચ સ્તરે રજુઆતની ખાતરી ઉચ્ચારી હતી અને નર્મદામાં પાણી છોડવા અંગે દબાણ વધારવાની બાંહેધરી આપી હતી

Advertisement

Share

Related posts

સુરત જિલ્લામાં બાયોડીઝલનું વેચાણ કરતા ત્રણ ઇસમોને જિલ્લા પોલીસે ઝડપી પાડયા.

ProudOfGujarat

તિકલવાડાના બુજેઠા ગામના કાર્યકરો કોંગ્રેસ પાર્ટીનો છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

ProudOfGujarat

ભરૂચ નર્મદા જિલ્લાના રાજકારણમાં વધુ એક નવો રાજકીય વળાંક.

ProudOfGujarat
error: Content is protected !!