Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નેત્રંગનાં ઘાણીખૂંટ ગામે ટ્રક બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 3 વ્યક્તિનાં મોત નીપજયાં.

Share

ભરૂચ જીલ્લાનાં નેત્રંગનાં ઘાણીખૂંટ ગામે એક ટ્રકે ત્રણ બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 વ્યક્તિનાં મોત નીપજયાનું બહાર આવ્યું છે.

આ બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લાનાં નેત્રંગનાં ઘાણીખૂંટ ગામે પૂર ઝડપે આવતી એક ટ્રકનાં ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતાં અચાનક જ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રક ચાલકે 3 બાઇક ચાલકોને અડફેટમાં લેતા 3 વ્યક્તિનાં મોત નીપજયા હતા. અકસ્માતની જાણ થતાં તરત જ નેત્રંગ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતની તમામ વિગતો મેળવી હતી જેમાં ટ્રકચાલક દ્વારા થયેલા આ અકસ્માતમાં 3 વ્યક્તિનાં મોત થયાનું જાણવા મળે છે.

Advertisement

Share

Related posts

દેડિયાપાડામાં પોણા નવ ઇંચ અને સાગબારામાં પોણા છ ઇંચ વરસાદ પડ્યો !

ProudOfGujarat

ઝઘડિયા વિધાનસભા બેઠક પર તીવ્ર રસાકસી – ત્રીપાંખીયા જંગના વર્તાતા એંધાણ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે ભાજપનાં નવા જીલ્લા પ્રમુખનાં સન્માનમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!